1st Friday with KDLIVE - Maaru Naam Comedy
Comedy
December 2 | 7:30PM
Skryf Library - Your Doorstep Library, Ahmedabad
₹100
Sorry, this show is already over but head here for other fun events!
For Age(s)
Family Friendly
Language
Gujarati
Live Performance
Enjoy a unique experience
Invite your friends
and enjoy a shared experience
- About
1st Friday with KDLIVE - Maaru Naam Comedy
Comedy
December 2 | 7:30PM
Skryf Library - Your Doorstep Library, Ahmedabad
₹100
Sorry, this show is already over but head here for other fun events!
For Age(s)
Family Friendly
Language
Gujarati
Live Performance
Enjoy a unique experience
Invite your friends
and enjoy a shared experience
For Age(s)
Family Friendly
Language
Gujarati
Live Performance
Enjoy a unique experience
Invite your friends
and enjoy a shared experience
Matrubharti Presents, 1st Friday with KDLIVE, a Funny Talk show.
Date: Dec, 2, 2022
Time: 7.30 Pm sharp
Venue: Cafe Skryf, Above Real Peprika, Nehrunagar, Ahmedabad
આ વખત ના અમારા શૉ માં અમારા ગેસ્ટ તરીકે આવી રહ્યા છે અમિત ખુવા અને એમની ટીમ : મારુ નામ કૉમેડી - આ એક એવો કોમેડી શૉ છે જ્યાં કોમેડી ના જન્મ થી લઈને અત્યાર સુધી ની જે સફર છે એને આવરી લેવાઈ છે. આ શૉ પાછળના કારણ અને અભિવ્યક્તિ માં HUMOR કેટેગરી ને આવરી લેવાઈ એના વિષે ચર્ચા કરીશું. અમારી ચર્ચા તો આમ પણ હસી મજાક સાથે જ હોય છે તો એવો અને મળો આખી ટીમ ને : અમિત ખુવા, પ્રેમ ઠક્કર, સૃજલ દોશી, ચિંતન ઠક્કર, દર્શન ચણિયારા, વિશાલ રાઠોડ અને મેહુલ મેહતા.
આ સાથે અમે આવકારીશું સ્મિત જોજા અને દીપ ખત્રીને કે જેઓ પણ અભિવ્યકિત માં ઈમ્પ્રોવ શો માં શામેલ હતા.
આ સાથે અપને ૨ કોમેડી પર્ફોર્મન્સ પણ માણીશું. અને સમય હશે તો આપની એક ઈમ્પ્રોવ રાઉન્ડ પણ કરીશું.
તો એવો માળીયે અને મજા કરીયે.
આ શૉ માતૃભારતી દ્વારા પ્રાયોજિત છે અને આ શૉ ના વિડિઓ માતૃભારતી એપ અને વેબ સાઈટ પર પણ ઉપલબ્ધ હોય છે. આ શૉ માં અમે શૂટિંગ પણ કરીયે છીએ તો આપ એ પ્રકારની માહિતી ને ધ્યાનમાં રાખીને આવશો
આ શૉ થી થતી બધી જ આવક અમે ચેરિટી ના કામ માં જ વાપરીએ છીએ. આનો કોઈ જ વ્યયસિક ઉપયોગ નથી કરતા અને અમારા ગેસ્ટ પણ આ માટે કોઈ જ ચાર્જ નથી લેતા.
Its a shoot show and we hardly take a break of 3-5 min for another act. Its a show mix of standup comedy and funny talk show. We donate all the income of this show to needy NGO for the Child Development.
1st Friday with KDLIVE - Maaru Naam Comedy
Comedy
December 2 | 7:30PM
Skryf Library - Your Doorstep Library, Ahmedabad
₹100
Sorry, this show is already over but head here for other fun events!
For Age(s)
Family Friendly
Language
Gujarati
Live Performance
Enjoy a unique experience
Invite your friends
and enjoy a shared experience
₹100
Sorry, this show is already over but head here for other fun events!