લખોટા ખોવાઈ ગયા
Comedy
October 8 | 8:30PM
Prayogshala, Ahmedabad
₹200
Sorry, this show is already over but head here for other fun events!
For Age(s)
Family Friendly
Language
Gujarati
Live Performance
Enjoy a unique experience
Invite your friends
and enjoy a shared experience
- About
લખોટા ખોવાઈ ગયા
Comedy
October 8 | 8:30PM
Prayogshala, Ahmedabad
₹200
Sorry, this show is already over but head here for other fun events!
For Age(s)
Family Friendly
Language
Gujarati
Live Performance
Enjoy a unique experience
Invite your friends
and enjoy a shared experience
For Age(s)
Family Friendly
Language
Gujarati
Live Performance
Enjoy a unique experience
Invite your friends
and enjoy a shared experience
ખાવાનું, ઊંઘવાનું અને મજ્જા ની લાઈફ!
કુતરા ને જોઈને અમે લોકો આજ વિચારતા હોઈએ છે પણ તેમના જીવનમાં, ગલિયોં માં, ડોગ સ્પામાં અને કોઈ ઘર ની બાલ્કનીમાં બીજું શું છે?
Lafundars રજૂ કરી રહ્યાં છે ' લખોટા ખોવાઈ ગયા' ઉર્ફ Lost Testicles (Gujarati version)!
તમારા માટે એવી દુનિયા લાવીએ છીએ જ્યાં બ્લા બ્લા ભાઉ ભાઉ બની જાય છે! ગીતો, નાચ, ગાળીયો અને હાસ્ય થી ભરેલો અનુભવ કરવા તૈયાર થઈ જાઓ અને આવી જાઓ અમારો નાટક જોવા.
અમારા ૮મા શો સાથે પાછા, Lafundars તમને બધાને જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. અમારા પ્યારા રુસ્તમ, વુલ્ફી અને ઘમાસાન ને મળવા આવો, એક નવો ગુજરાતી રંગ અને અંદાજ લઈને. લખોટા ખોવાનો એક અનુભવ જે તમે ક્યાંક ના જોયું હોય!
તારીખ : 8 ઓક્ટોબર
સમય : 8:30 pm (પ્રવેશ 8:15 વાગ્યે શરૂ થાય છે) - 10:00 pm સમાપ્ત
સ્થળ : પ્રયોગશાળા
17, સુહાસનગર સોસાયટી દિનેશ હોલ પાસે, આશ્રમ આરડી, પ્રભુદાસ જડિયા જ્વેલર્સ પાછળ, અમદાવાદ, ગુજરાત 380009.
Prayogshala
17, Suhasnagar Society Near Dinesh Hall, Ashram Rd, behind Prabhudas Jadiya Jewellers, Ahmedabad, Gujarat 380009.
ટિકિટો બુક કરી લો ફટાફટ, allevents માં થી!
લખોટા ખોવાઈ ગયા
Comedy
October 8 | 8:30PM
Prayogshala, Ahmedabad
₹200
Sorry, this show is already over but head here for other fun events!
For Age(s)
Family Friendly
Language
Gujarati
Live Performance
Enjoy a unique experience
Invite your friends
and enjoy a shared experience
₹200
Sorry, this show is already over but head here for other fun events!